અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે.
અમારા અમદાવાદ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, ડોક્ટર વઝીરાણીની ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમને આજે સાંજે કોર્ટમાં રજુ કરવામાં આવે તેવી શકયતા છે.
Site Admin | નવેમ્બર 14, 2024 3:36 પી એમ(PM) | ખ્યાતિ હોસ્પિટલ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે
