ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 27, 2024 7:32 પી એમ(PM) | ખ્યાતિ હૉસ્પિટલ

printer

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. PMJAY યોજનાના સભ્ય મિલાપ પટેલ કરાર આધારિત ડીપીસી એટલે કે, જિલ્લા કાર્યક્રમ અધિકારી તરીકે કામ કરતા હતા. તેમનું કામ હૉસ્પિટલ ફરિયાદ અંગે સમીક્ષા કરવાનું હતું. આ અંગે PMJAYના નાયબ નિયામક ડૉક્ટર યુ. બી. ગાંધીએ વધુ માહિતી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ