ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 3:15 પી એમ(PM)

printer

અમદાવાદની ખાતે આગામી 25 માર્ચે ડાક અદાલતનું આયોજન

ટપાલસેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમદાવાદની કચેરી ખાતે આગામી 25 માર્ચ બપોરે 3 કલાકે ડાક અદાલતનું આયોજન કરાયું છે. જેમાં પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત સહિતની ફરિયાદોને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરાશે.
જ્યારે ખેડાની નડીઆદ હેડપોસ્ટ ઓફિસ ખાતે આગામી 28 માર્ચે ડાક અદાલત યોજાશે, જેમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ