અમદાવાદના ઘોડાસર નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી AMTS બસ રિપેર કરતા બે ફોરમેનના મોત થયા છે. પાછળથીઆવેલા ટ્રકે ટક્કર મારતા બંને ફોરમેન બે બસ વચ્ચે કચડાતા મોત બંનેના મોત નિપજ્યાંહતા. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 6:39 પી એમ(PM)
અમદાવાદના ઘોડાસર નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી AMTS બસ રિપેર કરતા બે ફોરમેનના મોત થયા
