ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 24, 2024 7:31 પી એમ(PM) | કાંકરિયા તળાવ

printer

અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવતીકાલે 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે

કાર્નિવલના પ્રથમ દિવસે મહાનગરપાલિકાની શાળાઓમાં ભણતા એક હજાર જેટલા બાળકો સામુહિક રીતે એક સાથે કેન્ડી અને ચોકલૅટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે, એમ અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આવતીકાલે 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે.1મી ડિસેમ્બર સુધી યોજાનારા કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિવિધ રંગારંગ, સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકારો વિવિધ પ્રસ્તુતિ રજૂ કરશે.કાર્નિવલમાં મુલાકાતીઓ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ કરી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ