સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે છઠ ધાટ ખાતે સિંધી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં રાજયના પ્રવાસન મંત્રી મૂળુ બેરા અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું તેમજ સિંધી ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 6, 2025 4:21 પી એમ(PM)