અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચની પ્રથમ સેમિફાઈનલમાં ગુજરાતે મજબૂત પ્રારંભ કર્યો છે. મેચનાં ત્રીજા દિવસે ગઈકાલે ગુજરાતે પ્રથમ દાવમાં સંગીન શરૂઆત કરતાં એક વિકેટે 222 બનાવ્યાં હતાં. ઓપનર પ્રિયાંક પંચાલે 117 રન, તો આર્ય દેસાઈએ 73 રન સાથે 131 રનની ભાગીદારી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કેરળે ગઈકાલે તેનો પ્રથમ દાવ 457 રને પૂર્ણ કર્યો હતો. કેરળ તરફથી અઝરૂદીને 177 રન કર્યાં હતાં.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 12:00 પી એમ(PM)
અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચની પ્રથમ સેમિફાઈનલમાં ગુજરાતે મજબૂત પ્રારંભ કર્યો
