અટલપેન્શન યોજના હેઠળ કુલ નોંધણી સાત કરોડને વટાવી ગઈ છે, વર્તમાન નાણાકીયવર્ષમાં અત્યાર સુધીમાં 56 લાખથી વધુની નોંધણી થઇ છે.આ માહીતી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટઓથોરિટી દ્વારા આજે જાહેર કરાઇ હતી.. આ યોજના થકી સામાજિક સુરક્ષા યોજના યોગદાનનાઆધારે દર મહિને એક હજારથી પાંચ હજાર રૂપિયાનું લઘુત્તમ પેન્શન પ્રદાન કરે છે. અટલપેન્શન યોજના 2015 માં ખાસકરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો સહીત દેશના તમામ નાગરિકો માટે સાર્વત્રિક સામાજિકસુરક્ષા વ્યવસ્થા બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 8, 2024 8:06 પી એમ(PM) | અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના હેઠળ કુલ નોંધણી સાત કરોડને વટાવી ગઈ છે, વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 56 લાખથી વધુની નોંધણી થઇ છે
