અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ તૈયાર કરાયો છે. આ રથ રાજ્યના વિવિધ વિભાગોમાં મોકલવામાં આવે છે. ગઈકાલે આ રથના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે.
આ પ્રસંગે અધિક કલેક્ટરે અંબાજી રથમાં માતાજીની આરતી-પૂજા કરી માતાજીની ધજા લહેરાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ અંગે અધિક કલેક્ટર કૌશિક મોદીએ માહિતી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 5, 2024 8:04 એ એમ (AM) | અંબાજી મંદિર
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ તૈયાર કરાયો છે.
