ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 22, 2024 9:07 એ એમ (AM)

printer

અંડર-19 મહિલા T-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે

અંડર-19 મહિલા T-20 ક્રિકેટની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.
મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થશે. નિક્કી પ્રસાદના નેતૃત્વમાં ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ