હવામાન વિભાગે તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દક્ષિણ કર્ણાટકમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણથી ચાર દિવસ જમ્મુ કાશ્મીર, લડાખ અને હિમાચલ પ્રદેશમાં આવી જ સ્થિતિ પ્રવર્તશે.
દરમિયાન, આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.
Site Admin | માર્ચ 24, 2025 7:10 એ એમ (AM)
હવામાન વિભાગે દક્ષિણ તટીય વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી
