સોના – ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી. સોનાના ભાવમાં ઉછાળો થતા 24 કેરેટ સોનાના ભાવ 77 હજાર, 610 રૂપિયાથી લઈને 77 હજાર, 460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે છે. એ જરીતે 22 કેરેટ સોનાના ભાવ આજે 71 હજાર, 160 રૂપિયાથી લઈને 71 હજાર, 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહ્યા. ચાંદીના ભાવમાં પણ આજે ઉછાળો થતાં 96 હજાર, 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 2:40 પી એમ(PM)
સોના – ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી.
