ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 3:24 પી એમ(PM)

printer

સુરતના સચિનમાં આવેલી 350 મશીનવાળી કાપડનું ઉત્પાદન કરતી એક અદ્યતન ફેક્ટરીને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે ખુલ્લી મુકી

સુરતના સચિનમાં આવેલી 350 મશીનવાળી કાપડનું ઉત્પાદન કરતી એક અદ્યતન ફેક્ટરીને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે ખુલ્લી મુકી હતી.
અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, નવી ટેક્સટાઇલ પોલીસીની જાહેરાત વચ્ચે સુરતમાં આ ગારમેન્ટ ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. આ ફેક્ટરી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે કદમથી કદમ મિલાવીને કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનું કાપડ બજાર વિશ્વના દરેક ખુણા સુધી પહોંચી ગયું છે અને સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને લગતુ સેટઅપ પણ ઉભું કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ