પ્રવર્તન નિદેશાલય- E.D. હરિયાણામાં જમીન સોદા સાથે જોડાયેલા; મની લૉન્ડરિંગ કેસની તપાસ અંગે આજે સતત ત્રીજા દિવસે; રૉબર્ટ વાડરાની પૂછપરછ કરશે. નવી દિલ્હીમાં શ્રી વાડરાની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ મામલો શ્રી વાડરાની કંપની દ્વારા ગુરુગ્રામમાં જમીનની ખરીદી સાથે સંબંધિત છે.
Site Admin | એપ્રિલ 17, 2025 9:12 એ એમ (AM)
સતત ત્રીજા દિવસે E.D. રૉબર્ટ વાડરાની પૂછપરછ કરશે
