સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનના સચિવ જીન-પિયરે લેક્રોઇક્સે, શાંતિ અભિયાનમાં ભારતના મહિલા શાંતિ રક્ષકના યોગદાનને બિરદાવ્યું છે.
એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં, શ્રી લેક્રોઇક્સે નોંધ્યું કે, મોટી સંખ્યામાં મહિલાઓના જોડાવવાથી અભિયાનમાં અસરકારકતામાં વધારો થયો છે.શ્રી લેક્રોઇક્સ આવતીકાલે વૈશ્વિક દક્ષિણના પરિપ્રેક્ષમાં શાંતિ સ્થાપવામાં મહિલાઓની ભૂમિકા વિષય પર એક પરિષદમાં ભાગ લેવા નવી દિલ્હીની આવશે. કાર્યક્રમમાં શાંતિ જાળવણીમાં વિકસતા પડકાર તથા શાંતિ અને સલામતીને પ્રોત્સાહન આપવામાં મહિલાઓની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરવા 50 વૈશ્વિક દક્ષિણ દેશના મહિલા અધિકારીઓ ભાગ લેશે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 2:46 પી એમ(PM) | સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનના સચિવ જીન-પિયરે લેક્રોઇક્સે, શાંતિ અભિયાનમાં ભારતના મહિલા શાંતિ રક્ષકના યોગદાનને બિરદાવ્યું છે.