ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 16, 2025 9:16 એ એમ (AM)

printer

શૂટિંગમાં, ભારતે ISSF વિશ્વકપ અભિયાનની મજબૂત શરૂઆત કરતાં, પ્રથમ દિવસે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા

શૂટિંગમાં, ભારતે ISSF વિશ્વકપ અભિયાનની મજબૂત શરૂઆત કરતાં, પ્રથમ દિવસે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા.મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં, સુરુચી સિંહે ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો, મનુ ભાકરને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.સૌરભ ચૌધરીએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં કાંસ્ય ચંદ્રક જીતીને મજબૂત વાપસી કરી. આ મેડલ બે વર્ષમાં તેમનો પહેલો વ્યક્તિગત ISSF મેડલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ