વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઇ પીલીયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો. આજે બનાસકાંઠા સહકારીતા પરિવાર દ્વારા અંબા જીનીગ નાનોટા ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી
Site Admin | ડિસેમ્બર 21, 2024 7:31 પી એમ(PM)
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઇ પીલીયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો
