વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડી.સીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનધિત્વએ પ્રતિબદ્ધતા નિશ્ચિત કરે છે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 1:59 પી એમ(PM) | વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે વોશિંગ્ટન ડી.સીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, એ સ્પષ્ટ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે
