રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મુંબઈની બે દિવસની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે સાંજે મુંબઇ પહોંચશે અને આવતીકાલે ભારતીય રિઝર્વ બેંકની 90મી વર્ષગાંઠની ઉજવણીના સમાપન સમારોહમાં હાજરી આપશે.
Site Admin | માર્ચ 31, 2025 9:40 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મુંબઈની બે દિવસની મુલાકાતે
