રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના 22 કરોડ 19 લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ27 ગ્રામીણ માર્ગોને મંજૂરી આપી છે. ડાંગનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, રાજ્ય સરકારે આપેલી મંજૂરી મુજબ આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં માટીકામ, મૅટલકામ, ડામરકામ અને જરૂરી નાળાકામ સહિતની કામગીરી કરાશે. જ્યારે આહવાના 9,વઘઈના 2 અને સુબીર તાલુકાના 2 માર્ગનું રિસર્ફેસિંગ અને મજબૂતીકરણકરાશે.
Site Admin | ડિસેમ્બર 20, 2024 7:31 પી એમ(PM)
રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના 22 કરોડ 19 લાખ રૂપિયાથી વધુ કિંમતના કુલ27 ગ્રામીણ માર્ગોને મંજૂરી આપી
