રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના નિવાસસ્થાનેથી રોકડ રકમની રિકવરીના મુદ્દા પર આજે ગૃહના નેતા જેપી નડ્ડા અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક બોલાવી છે. રોકડ રકમની રિકવરી સંબંધિત મુદ્દો ગયા અઠવાડિયે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે ઉઠાવ્યો હતો. અધ્યક્ષ જગદીપ ધનખરે આ મામલાની નોંધ લીધી હતી.
Site Admin | માર્ચ 24, 2025 2:25 પી એમ(PM)
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે બેઠક બોલાવી
