રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી 24 ડિસેમ્બરે ધોરાજી તાલુકામાં આવેલા ઓસમ પર્વત ખાતે યોજાશે.રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા જુનીયર વિભાગનાં ભાઈઓ તેમજ બહેનોના બે ભાગમાં યોજાશે. નિયત સમયમાં અરજી કરનારા સ્પર્ધકો જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે તેમ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી યાદીમાં જણાવાયું છે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 8:14 એ એમ (AM) | ઓસમ પર્વત
રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી 24 ડિસેમ્બરે ધોરાજી તાલુકામાં આવેલા ઓસમ પર્વત ખાતે યોજાશે.
