અમદાવાદમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં આજે પ્રથમ સેમી ફાઇનલ ગુજરાત અને કેરળ વચ્ચે રમાઈ રહી છે. કેરળની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 6:53 પી એમ(PM) | રણજી ટ્રોફી
રણજી ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલમાં આજે ગુજરાત અને કેરળની ટીમ વચ્ચે મુકાબલો
