ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 3:12 પી એમ(PM)

printer

યાગી વાવાઝોડાએ છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં વ્યાપક વિનાશ સર્જ્યો છે

યાગી વાવાઝોડાએ છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં વ્યાપક વિનાશ સર્જ્યો છે, જેના પરિણામે અનેક લોકોના મોત થયા છે.વિયેતનામમાં વાવાઝોડાને કારણે મૃત્યુઆંક વધીને254 થયો છે. ભૂસ્ખલન અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી મૃતદેહો બહાર કાઢવાનું કામ ચાલી રહ્યુંછે. રાજધાની હનોઈમાં લાલ નદીના પૂરના પાણી ઓસરવા લાગ્યા છે. 7 સપ્ટેમ્બરે વાવાઝોડું યાગીથી વિયેતનામના તટીયવિસ્તારો પર પહોંચ્યું હતું. ઉત્તરી થાઈલેન્ડ, લાઓસ અને ઉત્તરપૂર્વીય મ્યાનમારમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. થાઈલેન્ડમાં પૂર અને ભૂસ્ખલનને કારણે10 લોકોના મોતના અહેવાલ છે. દરમિયાન, મ્યાનમારમાં ઓછામાં ઓછા33 લોકોના મોત થયા

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ