માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મીડિયા અને તેમના અર્થતંત્ર માટે સામગ્રી તૈયાર કરનારા લોકોમાં પરિવર્તન આવી રહ્યું છે.ટેકનોલોજી સાથે જૂનું મોડેલ નવા મોડેલને માર્ગ આપી રહ્યું છે અને નવી તકો તેમજ પડકારો પણ આપી રહ્યું છે, એમ શ્રી વૈષ્ણવે વિશ્વ શ્રાવ્ય-દ્રશ્ય અને મનોરંજન સંમેલન-વેવ્ઝ પહેલા નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું છે કે વેવ્સ વૈશ્વિક સ્તરે સામગ્રી નિર્માતાઓ, ખરીદદારો અને માર્કેટર્સ માટે એક જોડાણ તરીકે ઉભરી રહ્યું છે.
Site Admin | એપ્રિલ 20, 2025 9:08 એ એમ (AM)
મીડિયા અને તેમના અર્થતંત્ર માટે સામગ્રી તૈયાર કરનારા લોકોમાં પરિવર્તન આવી રહ્યું છે-અશ્વિની વૈષ્ણવ
