મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ – WPLમાં, આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. યુપી વોરિયર્સની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિંલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે.છેલ્લા અહેવાલ મુજબ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમે 7 ઓવરમાં 1 વિકેટે 45 રન બનાવ્યાં છે.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 8:29 પી એમ(PM) | મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ
મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, બેંગલુરુમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે મુકાબલો
