મહારાષ્ટ્ર સરકાર 2027માં નાસિકમાં યોજાનાર કુંભ મેળા માટે કુંભ મેળા સત્તામંડળની રચના કરવા કાયદો લાવશે. ગઈકાલે નાસિકમાં યોજાયેલી એક બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ માટે એક કાયદો દાખલ કરવામાં આવશે, જેને કારણે કુંભ મેળા સંબંધિત પ્રોજેક્ટ્સ માટે કાનૂની માળખું ઉપલબ્ધ થશે અને ભીડ સંચાલનમાં સરળતા રહેશે.
તેમણે ત્ર્યંબકેશ્વર મંદિર માટેનાં વિકાસ કાર્યને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો.
Site Admin | માર્ચ 24, 2025 2:17 પી એમ(PM)
મહારાષ્ટ્ર સરકાર 2027માં નાસિકમાં યોજાનાર કુંભ મેળા માટે કુંભ મેળા સત્તામંડળની રચના કરવા કાયદો લાવશે.
