ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 7:43 પી એમ(PM) | પેટ્રોલિયમ અને કુદરતી ગેસ

printer

ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે :પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે ભારત ઉર્જા સપ્તાહે પોતાને વિશ્વના બીજા સૌથી મોટા ઉર્જા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે. આજે નવી દિલ્હીમાં ઊર્જા સપ્તાહના સમાપન સત્રને સંબોધતા શ્રી પુરીએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ફક્ત નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે સેવા આપવાને બદલે વાસ્તવિક વ્યવસાયિક વ્યવહારોને સરળ બનાવીને અન્ય વૈશ્વિક ઊર્જા મંચોથી પોતાને અલગ પાડે છે. તેમણે ખર્ચ-અસરકારક રૂપાંતર કીટ જેવા વ્યવહારુ નવીનતાઓ વિશે પણ માહિતી આપી હતી. ઊર્જા સપ્તાહની આગામી આવૃત્તિ ગોવામાં યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ