ભારત અને આસિયાન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના માન્ય સિદ્ધાંતોને અનરૂપ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને સમુદ્રી સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. આસિયાન-ભારત રાજદ્વારી ભાગીદારી મજબૂત કરવા સંદર્ભેના સંયુક્ત વક્તવ્યમાં ભારત અને આસિયાન નેતાઓએ દક્ષિણ ચીન સમુદ્રમાં નિયમોના અસરકારક અમલનું સમર્થન કર્યું.
આ સંમેલનમાં સામુદ્રિક અને સાઇબર સુરક્ષા આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને પાર પાડવા, આફત નિવારણ અને માનવ સહાય, શાંતિ તેમજ કૌશલ્ય વિકાસ સંદર્ભે સહકાર વધારવા અંગે સહમતી રચાઈ હતી.
Site Admin | ઓક્ટોબર 11, 2024 9:45 એ એમ (AM) | ભારત અને આસિયાન
ભારત અને આસિયાન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના માન્ય સિદ્ધાંતોને અનરૂપ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને સમુદ્રી સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો
