ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારતીય રિઝર્વ બૅંક આજે તેની દ્વિમાસિક નાણાંકીય નીતિની જાહેરાત કરશે

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નીતિ જાહેર કરવા જઈ રહી છે.ત્રણ દિવસીય નાણાકીય નીતિની બેઠક સોમવારે શરૂ થઈ હતી.પાછલા સળંગ નવ સત્ર માટે, કેન્દ્રીય બેંકે આર્થિક વૃદ્ધિ સાથે ફુગાવાના નિયંત્રણને સંતુલિત કરવાના પ્રયાસમાં રેપો રેટ ફેબ્રુઆરી 2023 થી 6.50 ટકા પર યથાવત રાખ્યો છે.ત્યારે આ વખતે પણ મધ્યસ્થ બેંક વ્યાજ દરો સ્થિર રાખે તેવી અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ