ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. વરુણે ૧૪ વિકેટ લીધી હતી, જેમાં તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ૫ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રાજકોટમાં પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે. તેના શાનદાર બોલિંગ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. વરુણ રોહિત શર્માની આગેવાની હેઠળની ODI ટીમમાં જોડાયો છે, જે આવતીકાલે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રવાસી ટીમ સામે રમવા માટે સજ્જ છે. આ મેચ બપોરે ૧:૩૦ વાગ્યે શરૂ થશે.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 11:17 એ એમ (AM)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે.
