ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 20 સપ્ટેમ્બરે પૂરા થતા સપ્તાહમાં 2 અબજ 83 કરોડ ડોલર વધીને 692 અબજ 29 કરોડ ડોલરની નવી ટોચે પહોંચી ગયું છે. આકાંડકીય માહિતી દર્શાવે છે કે વિદેશી વિનિમય અસ્કયામતો, જે વિદેશી વિનિમય અનામતનો મુખ્ય ભાગ છે, તે 2 અબજ 57 લાખ ડોલર વધીને 605 અબજ 68 કરોડ 60 લાખ ડોલર થઈ છે. ગયા અઠવાડિયે વિદેશી મુદ્રાભંડાર 22 કરોડ 30 લાખ ડોલર વધીને 689 અબજ 45 કરોડ 80 લાખ ડોલર થયો હતો.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 2:38 પી એમ(PM)
ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 20 સપ્ટેમ્બરે પૂરા થતા સપ્તાહમાં 2 અબજ 83 કરોડ ડોલર વધીને 692 અબજ 29 કરોડ ડોલરની નવી ટોચે પહોંચી ગયું છે
