ભારતના હિતેશ ગુલિયાએ બ્રાઝિલમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં પુરુષોના 70 કિલોગ્રામ વજન જૂથમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડના ઓડેલ કામારાને હરાવ્યો હતો. અન્ય એક મેચમાં અભિનાશ જામવાલે પુરુષોના 65 કિલોગ્રામ વર્ગમાં રજત ચંદ્રક જીત્યો છે.
Site Admin | એપ્રિલ 6, 2025 1:59 પી એમ(PM)
ભારતના હિતેશ ગુલિયાએ બ્રાઝિલમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં પુરુષોના 70 કિલોગ્રામ વજન જૂથમાં સુવર્ણ ચંદ્રક જીત્યો
