બાંગ્લાદેશમાં ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને અવામી લીગના ટોચનાં નેતાઓ સહિત 45 લોકો વિરુધ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. આ વર્ષનાં જુલાઇ-ઓગસ્ટમાં સામૂહિક દેખાવો દરમિયાન માનવતા વિરુધ્ધ કથિક ગુનાઓનાં સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું છે.
ટ્રિબ્યુનલના ચીફ પ્રોસિક્યુટર એડવોકેટ મોહમ્મદ તાજુલ ઇસ્લામે ગુરૂવારે જણાવ્યું કે, ટ્રિબ્યુલને શેખ હસીના સહિતનાં નેતાઓને 18 નવેમ્બર સુધીમાં ધરપકડ કરીને તેમની સમક્ષ હાજર કરવા આદેશ આપ્યો છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:44 પી એમ(PM) | પ્રધાનમંત્રી
બાંગ્લાદેશમાં ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલે ભૂતપુર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને અવામી લીગના ટોચનાં નેતાઓ સહિત 45 લોકો વિરુધ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું
