મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો આજે ઊંચા સ્તરે વેપાર કરી રહ્યા છે. બજાર ઘટાડા સાથે ખુલ્યુ હતું. જોકે ત્યારબાદ વૈશ્વિક બજારમાં સકારાત્મક પ્રતિભાવને પગલે માર્કેટમાં સુધારો થયો હતો.
વિદેશી અને સ્થાનિક રોકાણકારોએ લેવાલીમાં ઉત્સાહ દર્શાવતા સેન્સેક્સ દિવસ દરમિયાન એક હજાર પોઇન્ટ કરતાં વધુને નિફટી 600 પોઇન્ટ કરતાં વધુ ઉછળ્યો હતો.
Site Admin | એપ્રિલ 17, 2025 1:29 પી એમ(PM)
પ્રારંભિક ઘટાડા બાદ શેરબજારમાં તેજીનો માહોલ.
