ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ માર્ચે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ માર્ચે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે. શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી શ્રી મોદીની મુલાકાતને લઈને મોરેશિયસના લોકોમાં ઘણો ઉત્સાહ છે. મોરેશિયસની 70 ટકા વસ્તી ભારતીય મૂળના લોકો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ