પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમકડાંઉત્પાદન ક્ષેત્રની પ્રગતિએઆત્મનિર્ભરતા માટેની સરકારની શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગ સાહસિકતાને લોકપ્રિય બનાવી છે. મન કી બાત અપડેટ્સ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરાયેલી પોસ્ટનોજવાબ આપતાં, મોદીએ ઉલ્લેખ કર્યો કે મન કી બાતના એક એપિસોડ દરમિયાન, તેમણેસમગ્ર ભારતમાં સામૂહિક પ્રયાસો દ્વારા રમકડાં ઉત્પાદનને વેગ આપવા વિશે વાત કરીહતી.
Site Admin | જાન્યુઆરી 20, 2025 8:07 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં સરકારની પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની સરકારની શોધને વેગ આપ્યો
