ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 3:27 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં BAPS ની સુવર્ણ જયંતી ઉજવણી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા-BAPS ની સુવર્ણ જયંતી ઉજવણી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિશ્વના 30 દેશોમાં સેવારત એક લાખથી વધુ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે અને 2 હજારથી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.
બીએપીએસ સંસ્થાના સ્વયં સેવકોએ કોવિડ-10 ઉપરાંત ધરતીકંપ, પુર જેવી કુદરતી આપત્તિઓમાં 25 ગામોનું પુનઃવર્સન અને 75 શાળાઓના નિર્માણમાં યોગદાન આપ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ