પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદારોનેમતદાન કરવા વિનંતી કરી છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ પ્રથમ વખતના યુવા મતદારો અને મહિલાઓ મોટી સંખ્યામાંમતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 1, 2024 4:05 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદારોને મતદાન કરવા વિનંતી કરી
