ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 2:34 પી એમ(PM)

printer

પારસી નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી

પારસી નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે. શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક એવો આ તહેવાર પારસી સમુદાયનો સૌથી મુખ્ય તહેવાર છે. ઉત્સવો સિવાય નવરોઝ પસ્તાવાનો દિવસ પણ છે. આ દિવસ મનને શુદ્ધ કરવા અને પ્રેમ તથા શાંતિની સાથે નવું વર્ષ શરૂ કરવા સમર્પિત છે. આ પ્રસંગે પારસી સમુદાયના લોકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરે છે અને અગ્નિ મંદિર જાય છે, જેને ‘અગિયારી’ના નામે પણ ઓળખવામાં આવે છે.
પારસી સમુદાય આ તહેવારને એકબીજાને મળવા તેમ જ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવાના પ્રસંગ તરીકે ઉજવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ