પાટણમાં લોકોને પતંગની દોરીથી સુરક્ષા મળે તે માટે અંબાજી શાકભાજી માર્કેટના વેપારી એસોસીએશન દ્વારા વિનામૂલ્યે સેફટીગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું..
પાટણના નાના વાહન ચાલકોની સલામતી માટે એક હજાર જેટલા સેફટી ગાર્ડ લાવીને શાકમાર્કેટ ખાતે વિનામૂલ્યે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આ સેફટી ગાર્ડનો લાભ લીધો હતો.
Site Admin | જાન્યુઆરી 12, 2025 8:33 એ એમ (AM) | પાટણ
પાટણમાં લોકોને પતંગની દોરીથી સુરક્ષા મળે તે માટે અંબાજી શાકભાજી માર્કેટના વેપારી એસોસીએશન દ્વારા વિનામૂલ્યે સેફટીગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.
