નૌકાદળ દ્વારા બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત મલબાર-2024 આ મહિનાની 8મી તારીખથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે. ભારત દ્વારા આયોજિત આ દરિયાઈ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળ ભાગ લેશે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે મલબાર 2024 સહયોગ અને કાર્ય ક્ષમતાઓ સહિત વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં વિશેષ કામગીરી, સપાટી, હવા અને સબમરીન વિરોધી યુદ્ધ પર ચર્ચા કરવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 8:04 પી એમ(PM)
નૌકાદળ દ્વારા બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત મલબાર-2024 આ મહિનાની 8મી તારીખથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે
