સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ઘરે-ઘરે જઈ ભીનો અને સુકો કચરો અલગ કરી કચરાપેટીમાં રાખવા અંગે માહિતી આપવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સ્વસહાય જૂથની મહિલાઓ શહેરીજનોને સ્વચ્છતા અંગે માહિતગાર કરી રહી છે તેમ ધ્રાંગધ્રા નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
Site Admin | ડિસેમ્બર 20, 2024 3:19 પી એમ(PM)
ધ્રાંગધ્રામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ઘરે-ઘરે જઈ ભીનો અને સુકો કચરો અલગ કરી કચરાપેટીમાં રાખવા અંગે માહિતી અપાઈ
