દિલ્હી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આવતીકાલથી શરૂ થશે. આ સત્ર 28 માર્ચ સુધી ચાલશે.
દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કામકાજ અંગેનો CAG અહેવાલ આવતીકાલે ગૃહમાં રજૂ કરાશે. અંદાજપત્ર મંગળવારે રજૂ કરવામાં આવશે અને 26 માર્ચે તેના પર ચર્ચા થશે.
Site Admin | માર્ચ 23, 2025 7:54 પી એમ(PM)
દિલ્હી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આવતીકાલથી શરૂ થશે. આ સત્ર 28 માર્ચ સુધી ચાલશે.