દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે વીજ કંપનીના કર્મચારીઓ સાથે સલામતી જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
“આપણે સલામત તો પરિવાર સલામત”, ની સમજ આપવા સાથે આ ઉજવણી કરવામાં આવી હતી, તેમ સુરત ગ્રામ્ય ડીજીવીસીએલના અધિક્ષક ઇજનેર ડી.સી.મહાલાએ જણાવ્યું હતું
Site Admin | ડિસેમ્બર 11, 2024 3:40 પી એમ(PM)
દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે વીજ કંપનીના કર્મચારીઓ સાથે સલામતી જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
