જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી હતી. શ્રી પટેલે પશુપાલન અને વનવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય કામગીરી કરવા સૂચનો આપ્યા હતા.સાથે જ પશુપાલકોને સહાય ચૂકવવા ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હિંસક પ્રાણીના શિકારથી પશુપાલકોના 34 ઘેટાં બકરાંના મોત થયા હતા.
Site Admin | માર્ચ 5, 2025 6:20 પી એમ(PM) | કૃષિમંત્રી
જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી
