જમ્મુ અને કાશ્મીરના આર એસ પૂરા વિસ્તારમાં સરહદ સુરક્ષા દળ- BSFએ આંતરરાષ્ટ્રીય સરહદે એક આતંકવાદી દ્વારા કરાયેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું છે કે સુરક્ષા દળના જવાનોને સરહદ તરફ આવી રહેલા ઘૂસણખોરની શંકાસ્પદ ગતિવિધિની જાણ થતાં ગોળીબાર કરી તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આજે સવારે આ વિસ્તારની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દારૂગોળો અને શસ્ત્રો મળી આવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 2:28 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરના આર એસ પૂરા વિસ્તારમાં સરહદ સુરક્ષા દળ- BSFએ આંતરરાષ્ટ્રીય સરહદે એક આતંકવાદી દ્વારા કરાયેલા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો
