છત્તીસગઢના સુકમા જિલ્લાનું બડેસટ્ટી ગામ બસ્તર વિભાગનું પ્રથમ નક્સલ મુક્ત ગ્રામ પંચાયત બન્યું છે. ગઈકાલે સુકમાના પોલીસ અધિક્ષક સમક્ષ તે જ ગામમાં અગિયાર માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું.
Site Admin | એપ્રિલ 19, 2025 8:46 એ એમ (AM)
છત્તીસગઢના સુકમા જિલ્લાનું બડેસટ્ટી ગામ બસ્તર વિભાગનું પ્રથમ નક્સલ મુક્ત ગ્રામ પંચાયત બની
