ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2024 3:01 પી એમ(PM)

printer

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા સાઈટ X પર BJP હરિયાણા દ્વારા પ્રચારના વીડિયોમાં બાળકનો ઉપયોગ કરતી પોસ્ટને ગંભીરતાથી લીધી છે

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા સાઈટ X પર BJP હરિયાણા દ્વારા પ્રચારના
વીડિયોમાં બાળકનો ઉપયોગ કરતી પોસ્ટને ગંભીરતાથી લીધી છે. હરિયાણાના મુખ્ય
ચૂંટણી અધિકારી દ્વારા રાજ્ય ભાજપ પ્રમુખને તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી માટે
કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.રાજ્ય ભાજપના વડા મોહન લાલ બડોલીને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં
જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.  ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર
રાજકીય પક્ષો અને ચૂંટણી અધિકારીઓ   ચૂંટણી પ્રક્રિયામાં કોઈ બાળકનો ઉપયોગ ન
કરી શકે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ