ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 7:30 પી એમ(PM)

printer

ગોધરા સરકારી આઇ.ટી.આઇ, ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો

ગોધરા સરકારી આઇ.ટી.આઇ, ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. આ ભરતી મેળામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કુલ ૨૦૦ થી વધુ ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝનો ૦૪ વર્ષ સુધીનો અનુભવ ધરાવતા પુરૂષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં યોગ્ય લાયકાત ધરાવતા કુલ ૧૬ ઉમેદવારોની પસંદગી કરાઇ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ